(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
એક નાનકડા હાથી ૧૪ સિંહો પર ભારે પડ્યો ! આ સાંભળીને વિશ્વાસ ન થાય પરંતુ આવું થયું છે.
એક વીડિયોામાં સિંહો અને હાથીના બચ્ચાની આવી અથડામણ જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે. નદી કિનારે એક વર્ષના હાથીના બચ્ચા પર એક બે નહીં પરંતુ ૧૪ સિંહો પાછળ પડ્યા હતા. પરંતુ હાથીના બચ્ચાએ હાર ન માનતા એણે સિંહો સાથે બહાદૂરીપૂર્વક લડીને તેમને ભગાવી દીધા. સઉથ આફ્રિકાના ઝાંબિયા સ્થિત નોરચન કાર સફારિઝ ચિનજૌબો કેમ્પમાં સિંહો અને હાથીની આવી લડાઈ જોવા મળી જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. નદી કિનારે એક વર્ષના હાથીના બચ્ચા પર ૧૪ સિંહો પાછળ પડ્યા હતા. આમાંથી બે મોટા સિંહો હાથીની ઉપર ચડી ગયા. જે તેને છોડવા તૈયાર નહોતા. સિંહોની પકડ એટલી મજબૂત હતી કે, હાથીને ઘૂંટણ ટેકવા જ પડે અને તે ૧૪ સિંહોનો શિકાર થઈ જાય પરંતુ હાથીના બચ્ચાએ બહાદૂરીથી તેમનો સામનો કર્યો હાથીના બચ્ચાએ સાબિત કર્યું કે, ઉંમરમાં ભલે તે નાનો હોય પરંતુ પોતાને બચાવા માટે તે કંઈ પણ કરી શકે એમ છે. હાથી બચ્ચાએ છેવટે સિંહોને ભગાવી દીધા.

તમારા મિત્ર ને
પણ આ માહિતી મોકલશો
Website: www.gujarattoday.in